સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ : ભેંકરા-લિખાળામાં બે કલાકમાં ચાર ઇંચ ખાબક્યો: કડીયાવાડી નદીમાં આવ્યું પુર

 

અમરેલી-:સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં અંધરાધાર વરસાદ વરસ્યો હતો .સાવરકુંડલાના ભેંકરા, લીખાળા, પીઠવડી, ખડસલીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો .ભેંકરા, અને લીખાળામાં 2 કલાકમાં 4 ઇંચ ખાબક્યો હતો ભારે વરસાદને કારણે .ભેંકરાની કડીયાવાડી નદીમાં પૂર આવ્યું હતું પુરના ધસમસતા પ્રવાહમાં ખાનગી બસોની અવરજવર મુશ્કેલ બની હતી .પુરના પાણીમાં વાહનો પાર કરવાનો પ્રયાસ જોખમી .થતો હતો 

(11:20 pm IST)