સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

ખોડીયારની જરની કોતરમાં ધોધ

પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ ભાણવડના બડા ડુંગરમાં આવેલ ખોડીયારની જર બરડા ડુંગરના સૌંદર્યમાં  ચાંદ લગાવતુ સ્થળ છે. ચોમાસામાં પથ્થરોની કોતરો વચ્ચેથી ખળખળ વહેતા પાણીના ધોધમાં ન્હાવું એ સહેલાણીઓ માટે અનેરો લ્હાવો બની રહે છે. હાલમાં  પડેલા ભારે વરસાદ બાદ પડતા ધોધમા ન્હાવાનો લુફત ઉઠાવતા સહેલાણીઓની તસ્વીરઃ રવિ પરમાર ભાણવડ.

(12:08 pm IST)