સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

કર્મચારીઓનાં સાતમા પગાર પંચ સહિતનાં મુદે ગુજરાત વિદ્યુત મજદુર સંઘની સામુહિક રજુઆત

આટકોટ,તા.૧૨: ગાધીનગર ખાતે કર્મચારી ના ૭ માં પગાર પંચ માં સુધારણા માટે રીકસ એલાઉસ ફીલ્ડ એલાઉસ તથા ૧૦૦ ના ગુણાક અને ભથ્થા એલાઉસ ને ૧/૧/૨૦૧૬ થી અસર થી એરીયસ સાથે એક જહપ્તે ચુકવવા ની માગણી ને લઈ સૌરાષ્ટ્ર સોશિયલ તથા ગીતા યુનિયન અને ગુજરાત વિધુત મજદુર સંધ સામુહિક રજુઆત  કુવરજીભાઇ બાવળીયા કેબીનેટ મંત્રી  દ્વારા  સૌરભ પટેલ  ઉજા મંત્રી  ને તથા શ્રી દીલીપ કુમાર ઠાકોર સાહેબ શ્રમ રોજગાર મંત્રી તથા ઉજા અને પેટ્રોકેમીલ્સ ના ચેરમેન શ્રી પંકજ જોષી અને  નીતિન પટેલ સાહેબ તથા શ્રમ આયુકત ને સર્વ સાથે મળી ગુજરાત રાજય સરકાર ને લેખિત તથા રૂબરૂમાં ચર્ચા કરી નાના કર્મચારી ને વધારે આથીક લાભ અપાવવા માટે નુ આ મીટીંગ માં ગુજરાત રાજય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ ને ધ્યાન માં આપેલ છે જે અંગે દુર દુર થી આવેલ હોદ્દેદારો તથા સર્વ તમામ સભ્યો નો તેમજ રાજય સરકારના ના મંત્રીનો પણ ખુબ ખુબ આભાર  જે આયોજન સૌરાષ્ટ્ર સોશિયલ દ્વારા કરવામાં આવેલ જે મુદ્દે કેબીનેટ મંત્રી કુવરજી ભાઇ બાવળીયા તમામ ટીમ ને સાથે રાખી સૌરભપટેલને સારી એવી રજૂઆત કરી છે જે ટેકનીકલ કર્મચારીને વધારેમાં વધારે લાભદાયક નિવડે એ પુરી સંભાવના છે.

(11:56 am IST)