સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

ભાવનગર જિલ્લાનો હમીપરાનો ડેમ ઓવરફલો

ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકા ના પીંગલી ગામની ઉપરવાસ બનેલ હમીપરાનો ડેમ છેલા ત્રણ દિવસ ના ઉપરવાસ અને જંગલ વિસ્તારમાં પડેલા વરસાદને લઈ ઓવરફલો થતા પાણીનો પ્રવાહ નિહાળવા આસપાસના ગામના લોકો એકઠા થયા હતા.(તસ્વીર.અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી.ભાવનગર)

(11:54 am IST)