સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

ધોરાજી પાસે આવેલ ભાદર-૨ ડેમ ઓવરફલો ફરી ત્રણ પાટીયા ખોલાયા

ધોરાજી, તા.૧૨:  ધોરાજી નજીક ચાર દિવસ બાદ ફરી ભાદર ૨ ઓવર ફલોથયો છે.  ઉપરવાસના વરસાદને કારણે ભાદર ૨ ઓવર ફલોથયો છે. ધોરાજી ઉપલેટા માણાવદરસહીત ૫૨ ગામો ને પીવાના પાણી સમસ્યાનો પ્રશ્ન હલથયો છે.ભાદર ૨ માંથી કુલ ૧૩૬૦૮ હેકટરખેતી ને પિયત માટે પાણી આપવામાં આવે છે.નીચાણ વારા વિસ્તારો ને સાવચેત રહેવા કરાઈ અપીલ. ભાદર ૨ ના ૩ દરવાજા દોઢ ફૂટ ખોલાયા૬૨૨૨ કયુસેક પાણીની આવક સામે ૬૨૨૨કયુસેક પાણીની જાવક થઇ રહી છે.

(11:54 am IST)