સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૬૮ ઇંચ વિસાવદરમાં: સૌથી ઓછો ૧૧ ઇંચ જેસરમાં

ચૂડામાં ૩૯, કોટડા ૩૭, લોધીકા ૪૧, મોરબી ૩પ, ધ્રોલ ૩૮, જોડીયા ૪૦, ભેસાણ ૩૮, જૂનાગઢ ૪૦, મેંદરડા ૪૬, વંથલી ૪૭, તાલાળા પ૦, લીલીયા ૩૬: પ૭ ઇંચ સાથે રાજકોટ બીજા ક્રમેઃ ર૭ તાલુકાઓમાં ૩પ ઇંચથી વધુ વરસાદઃ સૌરાષ્ટ્રનો સરેરાશ વરસાદ ૧૧૬.૩૩ ટકા, કચ્છમાં ૧૪ર.૧૮ ટકા

રાજકોટ, તા., ૧૧: ગુજરાતમાં ચોમાસાની વિદાયના દિવસો નજીક છે. આ વરસે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. રાજયના તમામ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં ૧૧૬.૩૩ ટકા અને કચ્છમાં ૧૪ર.૧૮ ટકા વરસાદ પડયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મોસમનો સૌથી વધુ ૬૮ ઇંચ વરસાદ વિસાવદરમાં અને સૌથી ઓછો ૧૧ ઇંચ વરસાદ ભાવનગરના જેસર તાલુકામાં પડયો છે. સૌરાષ્ટ્ર-કચ્છના મોસમના કુલ વરસાદના આજે સવાર સુધીના તાલુકા-જિલ્લાવાર આંકડા ઇંચમાં નીચે મુજબ છે.

(૧) કચ્છ જિલ્લો

શહેર તાલુકો

ઇંચ

અબડાસા

૩૦

અંજાર

ર૧

ભચાઉ

રપ

ભૂજ

ર૦

ગાંધીધામ

૧પ

લખપત

ર૧

માંડવી

રપ

મુંદ્રા

ર૦

નખત્રાણા

૩૦

રાપર

૨૫

(ર) સુરેન્દ્રનગર જીલ્લો

ચોટીલા

૩૧

ચૂડા

૩૯

દસાડા

ર૦

ધ્રાંગધ્રા

૩૪

લખતર

ર૬

લીંબડી

ર૧

મૂળી

ર૭

સાયલા

ર૭

થાનગઢ

૩૦

વઢવાણ

૩૦

(૩) રાજકોટ જિલ્લો

ધોરાજી

૩૩

ગોંડલ

ર૭

જામકંડોરણા

રપ

જસદણ

ર૧

જેતપુર

૧૯

કોટડા સાંગાણી

૩૭

લોધીકા

૪૧

પડધરી

૩૪

રાજકોટ

પ૭

ઉપલેટા

ર૩

વીંછીયા

ર૧

(૪) મોરબી જિલ્લો

હળવદ

૧૮

માળીયા મીયાણા

ર૧

મોરબી

૩પ

ટંકારા

૪૦

વાંકાનેર

ર૬

(પ) જામનગર જિલ્લો

ધ્રોલ

૩૮

જામજોધપુર

૩૩

જામનગર

૩૯

જોડીયા

૪૦

કાલાવડ

૩૭

લાલપુર

ર૬

(૬) દેવભુમી દ્વારકા જિલ્લો

ભાણવડ

રર

દ્વારકા

ર૦

કલ્યાણપુર

૩ર

ખંભાળીયા

૩૩

પોરબંદર જિલ્લો

કુતિયાણ-

ર૬

પોરબંદર

૩૯

રાણાવાવ

ર૬

જુનાગઢ જિલ્લો

ભેસાણ

૩૮

જુનાગઢ તાલુકો

૪૦

જુનાગઢ શહેર

૪૦

કેશોદ

૩૬

માળીયા

૪૧

માણાવદર

૩ર

માંગરોળ

૩૦

મેંદરડા

૪૬

વંથલી

૪ ૭

વિસાવદર

૬૮

ગિર સોમનાથ જિલ્લો

ગિર ગઢડા

ર૯

કોડનીાર

૩૭

સુત્રાપાડા

૪પ

તાલાળા

પ૦

ઉના

૩૩

વેરાવળ

૩૧

અમરેલી જિલ્લો

અમરેલી

૩૪

બાબરા

૩૦

બગસરા

ર૮

ધારી

રર

જાફરાબાદ

૧૮

ખાંભા

ર૭

લાઠી

૩૬

લીલીયા

રાજુલા

૩૧

સાવરકુંડલા

ર૯

વડીયા-

ર૬

ભાવનગર જિલ્લો

ભાવનગર

૪૩

ગારીયાધાર

૧૯

ઘોઘા

૩ર

જેસર

૧૧

મહુવા

ર૬

પાલીતાણા

રપ

સિહોર

ર૬

તળાજા

રર

ઉમરાળા

૩૬

વલ્લભીપુર

૩૯

બોટાદ જિલ્લો

બોટાદ

૪ર

બરવાળા

૩૪

ગઢડા

૩૯

રાણપુર

ર૭

(11:42 am IST)