સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

જસદણના દેવપરાની કબ્બડી ટીમ (ઓપન એજ) ખેલ મહાકુંભ 2019 મા તાલુકા કક્ષાએ પ્રથમસ્થાને

જસદણ તાલુકાના દેવપરા ગામની કબ્બડી ટીમ (ઓપન એજ) ખેલ મહાકુંભ 2019 મા તાલુકા કક્ષા એ પ્રથમ સ્થાને આવી છે

    કબ્બડી ટીમ મેનેજર રામસુરની માહિતી મુજબ ટીમના કેપ્ટન બાબુ વાસાણી ,હરેશ વાસાણી, રમેશ વાસાણી મનશુખ વાસાણી,નીરજ રામાવત,ભાવેશ વેજીયા,મનસુખ વાસાણી, સુરેશ કાસીલા,ભરત વાસાણી,હરેશ બેરાણી ,હરેશ કુકડિયા  ખેલાડીઓ  જીવનશાળા આંબરડી ખાતે  સતત સારુ પ્રદશન કરીપ્રથમ રાઉન્ડ માં  SPS. સંકુલ ,પારેવાળા સેમી મા જસદણ ને હરાવી ફાઈનલમા કનેસરાની ટીમ સામે જીત મેળવી દેવપરા ગામની (દેશી ઇલેવન)નામે ઓળખાતી ટીમ સતત બીજી વખત જીલ્લા કક્ષા એ  18/09/2019  ના રોજ રોયલ ઈન્ટર નેશનલ સંકુલ ધોરાજી રમવા જશે

(7:55 pm IST)