સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th August 2020

જેતપુરમાં આજે કોરોનાના વધુ ચાર કેસ : કુલ કેસ ૧૬૯

જેતપુર :જેતપુરમાં આજે કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા છે આ સાથે જેતપુર અને તાલુકામાં કુલ કેસ ૧૬૯ થયા છે.

       જેતપુરના વિરપુર ગામના ખરાવાડ પ્લોટ  વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષના પુરુષ અને જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આરોગ્ય વિભાગની ટીમો દોડી ગઇ છે અને તમામને સારવાર માટે ખસેડાયા છે.

(4:41 pm IST)