News of Wednesday, 12th August 2020
જસદણ પાસે ખાનપરના હરેશ કિહલાની હત્યામાં ર શખ્સોની પુછપરછ
આટકોટ : જસદણ પાસે બાબરા તાલુકાના ખાનપરના કોળી યુવક હરેશભાઇ કિહલાની હિચકારી હત્યામાં શિવકુભાઇ કાઠી દરબાર અને રામશીંગભાઇ રબારી રે. બંને જસદણ વાળાને પોલીસે પુછપરછ માટે લાવી તપાસ ચાલુ કરી છે.
(1:10 pm IST)