News of Wednesday, 12th August 2020
જુનાગઢ જીલ્લામાં વાદળછાંયા વાતાવરણ સાથે ઝાપટા
જુનાગઢ : જુનાગઢ જિલ્લામાં વાદળછાંયા વરસાદી વાતાવરણ વચ્ચે કેશોદ વંથલી માળીયા હાટીના વિસાવદર સહિતના તાલુકાઓમાં ૧ થી ૬ મીમી વરસાદ બપોરે ૧ર વાગ્યા સુધીમાં નોંધાયો છે.
(1:09 pm IST)