સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th August 2019

ધોરાજીની પટેલ વિદ્યા મંદિરમાં રાખડી સ્પર્ધા

ધોરાજી પટેલ વિદ્યા મંદિર પ્રાથમિક શાળા ખાતે વેસ્ટ માંથી બેસ્ટ રાખડી બનાવાય હતી. જેમાં પ્રાથમિક શાળના વિદ્યાર્થીઓ કાગળ, પ્લાસ્ટીક, દોરા, અને વનસ્પતિના પાન તેમજ કઠોળમાંથી કલાત્મક રાખડીઓ બનાવેલ હતી. બેસ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમુખ શ્રી કિશોરભાઇ પટેલ અને મેનેજીંગ ટ્રસ્ટી ધર્મેશભાઇ પટેલ અને ટ્રસ્ટી જીમ્મીભાઇ પટેલ સહિતનાઓના વરદ હસ્તે ઇનામો અપાયા હતથા આ તકે મેનેજીગ ટ્રસ્ટી ધર્મેશભાઇ પટેલ રક્ષાબંધન વિશે માર્ગદર્શન આપેલ હતું. શાળાના પ્રિન્સીપાલ ગૌતમભાઇ જોગાણી, આશીષભાઇ, અવીનાશ વશોયા તથા સ્ટાફ ગણે હાજર રહેલ રાખડી સ્પર્ધા યોજાઇ તે તસ્વીર.

(12:10 pm IST)