સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 12th July 2020

પોરબંદરમાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : મહારાષ્ટ્ર હિસ્ટ્રી ધરાવતા બે મહિલા સહીત ચાર લોકોને કોરોના : 66 સેમ્પલ પૈકી 62ના રિપોર્ટ નેગેટીવ

પોરબંદર : પોરબંદરમાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં મહારાષ્ટ્ર હિસ્ટ્રી ધરાવતા બે મહિલા અને  પુરુષને કોરોના પોઝિટિવ આવ્યાનું જાણવા મળેલ છે કુલ 66 સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવેલ જેમાં 62 નેગેટિવ આવ્યા અને ચાર પોઝિટિવ આવ્યા શાલીમાર

(8:10 pm IST)