સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

મેંદરડા ઓવરલોડ ટ્રકે પલ્ટી મારી

ભાવનગરથી લોખંડ ભરી તાલાળા જતો ટ્રક  સાસદણ રોડ પર વાણિયાવાવ પાસે પલ્ટી મારી ગયો હતો સદનશીબે કોઇ જાનહાની થયેલ નથી ટ્રક ડ્રાઇવર રમેશભાઇને કોઇ ઇજા પણ પહોંચી નથી તસ્વીરમાં પલ્ટી મારેલ ટ્રક નજરે પડે છે. (તસ્વીરઃ ગૌતમ શેઠ)

(11:33 am IST)