સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

કૌન બનેગા કરોડપતિના નામે કોલ કરી સુરતમાં સ્થાયી ચિતલના વાતની ચંદુભાઈ સાથે ઠગાઈ

અમરેલી જિલ્લાના ચિતલ ગામના વતની અને હાલ સુરતના નાના વરછામાં રહેતા મયૂર ચંદુભાઈ દેસાઈએ પોતાની સાથે ઠગાઈ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાવી હતી. તેના જણાવ્યા પ્રણામે તેને કૌન બનેગા કરોડપતિમાંથી ફોન આવ્યો હતો. જેમાં તેને લક્કી ડ્રો અતંર્ગત 25 લાખ રુપિયાનું ઈનામ મળ્યુ હોય બેંકની માહિતી કઢાવી 4,16,000. પડાવી લીધા હતા.

(1:11 am IST)