સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

રાજુલામાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ :દાતરડીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ :ઘાણો નદીમાં ઘોડાપુર

અમરેલી : રાજુલા શહેરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદથી શહેર ની હવેલી ચોકમાં પાણી ભરાયા હતા ભારે વરસાદને કારણે :ઘાણો નદીમાં પુર આવ્યું હતુ  રાજુલા શહેર તેમજ  ગ્રામીણ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદથી અનેક ગામડામાં  પાણી ભરાયા હતા દાતરડી  ગામ મા સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા હતા

(10:26 pm IST)