સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

આટકોટમાં ચાર ઈંચ અનરાધાર વરસાદ : લીડકડી નંદી માં પુર :વીરનગરમાં પણ મેઘમહેર :ચેકડેમો છલકાયા

રાજકોટ :આજે રાજકોટ જિલ્લામાં મેઘમહેર થઇ છે બપોર બાદ રાજકોટ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે આટકોટ માં ચાર ઇંચ પડ્યો હતો હજુ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે લીડકડી નંદી માં પુર આવ્યું હતું તેમજ બાજું નાં વીરનગર માં પણ સારો વરસાદ પડ્યો હતો ચેકડેમ છલકાઈ જાય છે

(10:11 pm IST)