News of Thursday, 12th July 2018
પાટડીના ધામાની યુવતીનો મૃતદેહ પીએમ માટે રાજકોટ ખસેડાયો
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામે 17 વર્ષ ની યુવતીની હત્યા થઇ હતી છરી ના ઘા મારી આ યુવતીની હત્યા કરાઈ હતી યુવતીની લાશ તેમના જ ગામના ફરસાણના વેપારીના ઘેરથી મળી આવી હતી ફરસાણ ના વેપારીના પુત્રએ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે પોલોસે યુવતીના મૃતદેહને પીએમ માટે રાજકોટ ખસેડાયો:હત્યા કરવા નું કારણ અંકબંધ છે .
(8:15 pm IST)