સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

કચ્છના ગાંધીધામ પાલિકાના બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો કારોબારી સમિતિ ઉપરાંત જુદી-જુદી નવ સમિતિઓમાં હોદેદારોની વરણી

કચ્છની ગાંધીધામ નગરપાલિકામાં કારોબારી સમિતિના અધ્યક્ષની નિમણૂકમાં ભાજપ મોવડી મંડળ દ્વારા આશ્ચર્યજનક કહી શકાય તેવી રીતે જે નામ ચર્ચામાં ન હતું એવા વિજયભાઈ મહેતાની નિયુક્ત કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે જેમનું નામ મોવડી મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું તેવા પરમાનંદ ક્રિપલાણી ને ટાઉન પ્લાનિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામના વર્તમાન ધારાસભ્ય તથા પૂર્વ ધારાસભ્યના ગ્રુપ તેમજ ગાંધીધામ ગજગ્રાહમાં નામ આગામી દિવસોમાં જેવા પડઘા પડે છે તે જોવાનું રહ્યું

(4:37 pm IST)