સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th June 2019

કોડીનારના મુળ દ્વારકામાં મકાનોમાં પાણી ઘુસ્યા

કોડીનાર તા. ૧ર :.. ગીર સોમનાથ જીલ્લાના કોડીનારના મુળ દ્વારકામાં આજે દરીયાના પાણી દરિયાઇ પટ્ટી વિસ્તારના મકાનમાં ઘુસતા દોડધામ મચી ગઇ હતી.

જો કે તંત્ર દ્વારા તાત્કાલીક લોકોને સલામત સ્થળે મોકલી દેવામાં આવતા જાનહાની ટળી હતી.

(12:03 pm IST)