સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th June 2019

ઉનામાં સવારે વરસાદ

ઉનામાં સવારે ભારે પવન સાથે વરસાદ વરસી પડયો હતો અને રોડ ઉપર પાણી વહી ગયેલ તે તસ્વીર. (તસ્વીરઃ નીરવ ગઢીયા-ઉના)

(11:58 am IST)