News of Saturday, 12th May 2018
જંગવડ-આટકોટ રોડ ઉપર જીનીંગ મીલમાં આગ : ટ્રક પણ ઝપટે ચડી ગયો
આટકોટ, તા. ૧ર : જસદણ તાલુકાનાં જંગવડ -આટકોટ રોડ ઉપર આવેલ એમ.એન.યાર્ન જીનીંગ મિલમાં કપાસનાં બે મોટા જથ્થામાં આગ લાગતા જસદણની ફાયરબ્રિગેડની ટીમ આગને કાબુમાં લેવા માટે દોડી ગઇ હતી. આ આગ લાગતા કપાસ ખાલી કરવા આવેલ ટ્રક પણ આ આગની ઝપટે ચડી ગયો હતો. અને ટ્રક તથા ટ્રકમાં રહેલ કપાસ સળગી ગયો હતો. (૯.૧૬)
(4:17 pm IST)