સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th May 2018

કોળી સમાજને અપમાનીત કરનાર સામે પગલા ભરો : વાંકાનેરમાં આવેદન

વાંકાનેરમાં કુંભારપરા રામાપીરના મંદિર તથા રપ વારીયા વિસ્તારમાં રહેતા જીજ્ઞાશાબેન રાજેશકુમાર મેર સહિતના કોળી સમાજના લોકોએ વાંકાનેર પોલીસ ઇન્સ્પેકટરને આવેદન પત્ર પાઠવી કોળી સમાજને અપમાનીત કરતો વિડીયો વાયરલ કરનાર દિપક હિરાભાઇ સાટીયા ભરવાડ રે. વરતે જ તા. જી. ભાવનગર સામે ગુન્હો દાખલ કરવા રજુઆત વાંકાનેર પોલીસ મથકના પી.આઇ.ને. આવેદન પત્ર આપતા નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ : મહમદ રાઠોડ, વાંકાનેર)

(11:43 am IST)