સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

મહુવાના માલપરામાં માનવભક્ષી દીપડાનું આતંક :ત્રણ વર્ષના બાળકને ફાડી ખાધો

વહેલી સવારે ચાર વાગ્યે બનાવ :બાળકનું અડધું શરીર મળ્યું :વેન વિભાગ દ્વારા દીપડાની શોધખોળ શરૂ

(11:30 am IST)