સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

ગીરગઢડાના દ્રોણ ગામે શાકોત્સવ યોજાયો

 દ્રોણેશ્વર ગુરુકુલના સાંખ્યયોગી બહેનોના સાનિધ્યમાં ગીરગઢડાના દ્રોણ ગામે મહિલા મંડળ દ્વારા શાકોત્સવ. ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામે દ્રોણેશ્વર  ગુરુકુલના અધ્યક્ષ પૂજય માધવપ્રિયદાસજીસ્વામીની પ્રેરણાથી ગુરુકુલના સાંખ્યયોગી બહેનોના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો ભવ્ય શાકોત્સવ. આ ઉત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત પરંપરા છે. શાકોત્સવ પ્રસંગે ઉપસ્થિત ભકતો નજરે પડે છે.(૨૩.પ)

(11:19 am IST)