સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

આ જગ્યાએ કબુતર નહિ પણ પોપટ સમુહભોજન કરે છ

  ગોંડલઃ દરેક શહેરમાં અમુક જગ્યાએ બાગ-બગીચા અથવા મોટા મેદાનમાં  કબુતર ચણતા જોવા મળતા હોય છે પણ ઉપરોકત તસ્વીર જોઇને તેમને પણ નવાઇ લાગશે કે રાજકોટ-મોરબી રોડ પરના એક રેસ્ટોરન્ટના મેદાનમાં દરરોજ નિયમિત કબુતરને બદલે પાંચ-દશ-વીશ નહિ પણ સેંકડોની સંખ્યામાં પોપટ સમુહ ભોજન (ચણવા) આવે છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)(૧૧.૪)

(4:18 pm IST)