સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

જુનાગઢ એલ.સી.બી. એ ૩૦ લાખનો દારૂ ઝડપી લીધો

જુનાગઢ : એલ.સી.બી. પોલીસે ગઇકાલે વિસાવદરના  હજાણ પીપળી ગામેથી  ટ્રકમાંથી ૩૦ લાખનો દારૂ ઝડપી લઇ આરોપીઓની ધરપકડ કરી  ટ્રક સહીત ૬૬ લાખનો મુદામાલ જપ્ત કર્ર્યો હતો જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર-અહેવાલ વિનુભાઇ જોષી (જુનાગઢ)

(3:41 pm IST)