સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

ધોરાજીમાં સવારે ઠંડી સાથે ધુમ્મસ છવાયુ

ધોરાજીમાં વ્હેલી સવારે ઠંડીનો ચમકારો વધુ જોવાં મળ્યો હતો અને વ્હેલી સવારે ઝાકળ જોવા મળી હતી આકાશ આખુ ઝાકળથી ઢંકાયેલું જોવા મળ્યુ હતું અને ઝાકળને લીધે શાળાએ જતાં વિદ્યાર્થીઓ તથા વાહનવ્યવહારમા ભારે તકલીફ પડી હતી. તે તસ્વીરમાં દર્શાય છે(તસ્વીર-ધમેન્દ્ર બાબરીયા, ધોરાજી)(૨૨.૬)

 

(12:05 pm IST)