સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

ધોરાજીમાં વિદ્યાર્થીઓને પક્ષીઓનું જતન કરવા માઙ્ગર્ગદર્શન

ધોરાજીઃ દુર્લભ થઇ રહેલ ઘુવડથી શાળાના વિદ્યાર્થીઓને શાળા પ્રિન્સીપાલ જે.કે.ડુંગરએ માહિતગાર કરેલ અમુક લોકો તાંત્રિક વિધિ બહાને મારી નાખે છે પણ પ્રકૃતિના ખોળે રહેનાર આવા દુર્લભ પક્ષીઓનુ સાથે મળી જતન કરવુ એ જણાવેલ હતુ. અલભ્ય પક્ષીઓની માહિતી આપવામાં આવી તે તસ્વીર.

(9:34 am IST)