સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

જુનાગઢ ભુગર્ભ ગટર યોજનાની કામદારોનુ નિરીક્ષણ કરતા પદાધિકારો - અધિકારીઓ

જુનાગઢઃ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જૂનાગઢમાં સેજના ઓટાંથી કાળવા ચોક  સુધીની હાલ કામગીરીની   સી.પી. એમ.ના બટુકભાઇ મકવાણા એ ફરીયાદ કરતા કમિશનર તુષાર સૂમેરા મેયર  ધીરુભાઇ ગોહેલ ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા તેમજ અન્ય અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી તેમ સંસ્થાની યાદીમા જણાવાયુ છે.

(1:05 pm IST)