News of Monday, 11th December 2017
જસદણમાં સખી (મહિલા) મતદાન મથક
ચુંટણી પંચે દરેક બેઠક દિઠ એક સખી મતદાન મથક કર્યું છે. જસદણમાં ગંગાભુવન વિસ્તારમાં સરદાર પટેલ પ્રાથમીક શાળામાં બુથ નંબર ૧૪૩ સખી મતદાન મથક તરીકે હતું. જયા પ્રીસાઇડીંગ ઓફીસર, બન્ને પોલીંગ, પટ્ટાવાળા, પોલીસ સહિતનો સ્ટાફ મહિલા જ હોય છે આ બુથ ઉપર અંદાજે ૮૧ ટકા જેટલુ મતદાન નોંધાયું હતું.(
(1:18 pm IST)