News of Monday, 11th November 2019
પડધરીમાં ઇદે મીલાદની ઉજવણી
પડધરી : પડધરીમાં કાલે મુસ્લિમ સમાજ ધારા ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગમ્બર હઝરત મહમદ સાહેબની જન્મોત્સવ ''ઇદે મીલાદ'' પર્વની કોમી એખલાસ ભર્યા માહોલમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય વિશાળ ઝૂલુસ મેઇન બજારમાં યોજાયું હતું. (તસ્વીર : અહેવાલ : મનમોહન બગડાઇ- પડધરી)
(1:06 pm IST)