સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th August 2018

મેંદરડા પાસે ૪ પશુ ભરેલ વાહન અંધારામાં મૂકી આરોપી નાસી ગયા

મેંદરડા તા.૧૦: જુનાગઢથી આવતી ઇન્ડીકા ૬જે૨૩ એ ૪૬૧૨ વંથલી તરફ જતી હતી ત્યારે ૧૧ દિવસથી દરરોજ ગાડીઓને મેંદરડા પોલીસ દ્વારા ચેકીગ કરવામાં આવે છે ત્યારે આ કારને રાત્રે પોલીસ સ્ટાફ દ્વારા સરદારના પુતળા પાસે ઉભી રાખવામાં આવતા ઊભી રાખવા મો ન આવી હતી તેમજ ફીલ્મી ઠબે પોલીસ દ્વારા પીછો કરી મેંદરડાથી ૩ કિલીમીટર બરવાળા ગામ આગળ ગાડીને પકડવામાં આવી ગાડી ચેક કરતા તોમતદારો અંધારાનો લાભ લઇના નાસી છુટયા હતા તેમજ ગાડી માથઈ ડેકીમાંથી જેમ તેમ ભરી ૨ વાછરડી પાછળની સીટમાં ૨ વાછરડા ઇન્ડીકા કરમાં મેંદરડાથી વથલી તરફ લઇ જતા જેને છોડાવીને મેંદરડા પોલીસ સ્ટેશને લાવી તથા ગૌવંશને કાયદેસર કાયવાહી પી.એસ.આઇ, એ.એમ.ગઢવી, જી.એસઆઇ પી.એસ.રામાણી દ્વારા તોમદારોને પડકવા આગળની કાયવાહી હાથ ધરી હતી.

મેંદરડાના જીવદયા પ્રેમી દ્વારા શેસ જોવા મળ્યો હતો.(૪.૨)

(11:41 am IST)