સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th July 2020

ગીર સોમનાથ જીલ્લામાં વધુ પાંચ કોરોના પોઝિટિવ : કોડીનાર પંથકમાં એક વૃદ્ધા સહીત ત્રણ, ઉનાના અંબાડા નો યુવાન અને ભાવનગરના પુરુષને કોરોના

ગીર સોમનાથ જીલ્લામાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 35 વર્ષ પુરુષ ફાચરીયા તાલુકો કોડીનાર, 27 વર્ષ પુરુષ કોડીનાર કૃષ્ણ નગર વાડી વિસ્તાર,70 વર્ષ મહિલા કોડીનાર સરદાર નગર,23 વર્ષ પુરુષ અંબાડા તાલુકો ઊના
32 વર્ષ પુરુષ ભાવનગરનો કોરોના વળગ્યો છે  આ સાથે આજના કુલ ૭(સાત) કેસ નોંધાયા છે

(10:03 pm IST)