સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th July 2020

ગીર સોમનાથ જીલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ: આજના કુલ પાંચ કેસ થયા

કોડીનારના કડોદરાના પુરુષ અને મહિલાને કોરોના : સુરતથી આવેલ

ગીર સોમનાથ જીલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ નોંધાયા છે આજના કુલ પાંચ કેસ થયા છે આજરોજ સાંજે વધુ બે કેસ નોંધાયા જેમાં  કોડીનાર તાલુકાના કડોદરા ગામ ના  પુરુષ વર્ષ 40 મહિલા ઉમર વર્ષ 35 જે સુરત થી આવેલા છે.

(8:34 pm IST)