સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th July 2020

ગોંડલ-જેતપુર અને ભાવનગરમાં વરસાદી માહોલ સાથે હળવો ભારે વરસાદ

રાજકોટ:::ગોંડલ-જેતપુર અને ભાવનગરમાં વરસાદી માહોલ સાથે હળવો ભારે વરસાદ પડ્યો છે

ગોંડલમાં  વરસાદી માહોલ જમ્યો છે અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ અસહ્ય ગરમી અને બફારાથી મળી રાહત વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક  પ્રસરી ગઇ છે

વરસાદથી ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં મેધરાજાની એન્ટ્રી થઈ છે

બે દિવસના લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદ જેતપુરમાં સવારથી જ વાતાવરણમાં આવ્યો પલટો ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદી ઝાપટું ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક ભાવનગર શહેરમાં ધીમીધારે વરસાદનું થયું આગમન લાંબા વિરામ બાદ સતત બીજા દિવસે પડ્યું વરસાદી ઝાપટું પડતા

વરસાદના આગમન સાથે ગરમીથી લોકોને રાહતવાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી ગઇ છે.

(5:04 pm IST)