સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

ચોટીલામાં વરસાદ પહેલા ખેડૂતોએ કર્યુ વાવેતર..

સૌરાષ્ટ્રમાં ૧૫ જૂને વરસાદ આગમન ની શકયતા.....

સુરેન્દ્રનગર, તા.૧૦:સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ ગરમી નો પારો ૪૪ ડિગ્રી ને પાર પહોંચી ગયો છે.  સતત ગરમી નો દોર વધતો જય રહો છે.ત્યારે બપોર ર્નીા સમયે લોકો દ્યર બાર નીકળવા નું ટાળી રહા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ને રેડ એલર્ટ જાહેર કરવા માં આવીયો છે.ત્યારે જિલ્લા નું ગઈ કાલે રવિવારે તાપમાન ૪૫.૩ ડિગ્રી એ પહોચ્યું હતું...

યારે હાલ જિલ્લા ની ગરમી ના કારણે બજારો પણ સુમ સામ નઝરે પડી રહી છે.ત્યારે ગરમી ના કારણે ઝાલાવાડ ની પ્રજા ત્રસ્ત બની છે.ત્યારે અત્યાર સુધી માં ગરમી ના કારણે સુરેન્દ્રનગર પંથક માં ૪૦૦ થી વધુ જાનવરો ના મોત નિપજયા છે...

ત્યારે હાલ જાણવા મળતી વિગત અનુસાર કેરળ માં ચોમાસા એ શ્રી ગણેશ કર્યા છે.ત્યારે સૌરાષ્ટ્ર કરછ માં પણ ૧૫ જૂન એ ચોમાસુ શ્રી ગણેશ કરે તેવા પ્રબળ સંકેત છે.ત્યારે આ વરસાદ અરબી સમુદ્ર માં લો પ્રેસર ના કારણે ૧૪ કે ૧૫ જૂને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરશે તેવા એંધાણ છે.

ત્યારે જિલ્લા ના ખેડૂતો દવારા વરસાદના આગમન ની શકયતા પ્રબળ હોવા ના કારણે આગોતરા વાવેતર ની ગત વીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે ખેડૂતો દ્વારા ચોટીલામાં પોતાના ખેતરો માં વાવેતર ના શ્રી ગણેશ કરવા માં આવીયા છે.ત્યારે આ વર્ષે સારા વરસાદ ના એધાન છે.

(12:16 pm IST)