સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

ગારીયાધારમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

ગારીયાધાર : નગરપાલિકા કચેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કમ્પાઉન્ડ ખાતે ચીફ ઓફીસર વિ.ડી.વઘાસીયા, પ્રમુખ ગીતાબેન વાઘેલા અને વનખાતાના અધિકારીઓ દ્વારા વૃક્ષો રોપ્યા હતા. ન.પા.સદસ્ય તુલશીભાઇ ભરોળીયા, ન.પા. કર્મચારી વિઠ્ઠલભાઇ પાઠક અને અલ્પેશભાઇ રાઠોડ હાજર રહ્યા હતા. પર્યાવરણ દિનની ઉજવણીની તસ્વીર.

(12:01 pm IST)