સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

જામજોધપુરના ધારાસભ્ય હોસ્પિટલની મુલાકાતે

જામજોધપુરઃ ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ લાલપુર રેફરલ હોસ્પિટલની મુલાકાત લઇ કોરોના દર્દીઓના ખબર અંતર પુછી આશ્વાસન આપેલ તેમજ ડો.ખાન સાથે જરૂરી ચર્ચા કરી દવાની ઘટ જણાતા આરોગ્ય અધિકારીને તાત્કાલીક દવાની ફાળવણી કરવા ભલામણ કરી હતી.

(10:59 am IST)