સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th February 2019

ગારીયાધારમાં સ્વચ્છતા અભિયાન

ગારીયાધાર : સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ભાજપાના શહેર સંયોજક યોગેશભાઇ સોલંકી દ્વારા પાંચટોબરા રોડ મુકિતધામ ખાતે સામાજીક રાજકીય આગેવાનો સાથે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : ચિરાગ ચાવડા, ગારીયાધાર)(૪૫.૭)

 

(2:58 pm IST)