સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21  છે, અત્યાર સુધીમાં કુલ 1,96,698 સેમ્પલ લેવાયા છે 

(7:43 pm IST)