News of Friday, 11th January 2019
જામજોધપુરમાં કોંગ્રેસની બેઠક યોજાઇ
આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને જામજોધપુરમાં કોંગ્રેસના હોદ્દેદારોની બેઠક યોજાઇ. તે વખતની તસ્વીર. આ બેઠકમાં વિધાનસભા પ્રભારી જયેશભાઇ રાદડીયા, ચિરાગભાઇ કાલરીયા, સહકારી આગેવાન પ્રહલાદસિંહ, શહેર પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(૪૫.૧૧)
(11:51 am IST)