સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

જામનગરની નીતા ગોંડલીયા ફાયરીંગ પ્રકરણ : ગાંધીનગર એટીએસે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી બે શખ્સોને ઉઠાવ્યા

ખંભાળીયા, તા. ૧૦ :  નીતા ગોંડલીયા ફાયરીંગ પ્રકરણમાં ગાંધીનગર એ.ટી.એસ. દ્વારા દ્વારકા જિલ્લામાંથી એકાદ બે શંકમંદોની અટકાયત સાથે પુછપરછ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલથી સ્થાનિક પોલીસમાં ભારે ખળભાટ મચી ગયો છે.

(1:16 pm IST)