સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ઠંડીની અસર વર્તાઇ : પારો નીચે ઉતરે છે !

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત

રાજકોટ, તા. ૧૦ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણના માહોલ સાથે ઠંડીની અસર વર્તાઇ રહી છે અને પારો નીચે ઉતરે છે.

આજે કચ્છના નલીયામાં સૌથી નીચુ તાપમાન કચ્છના નલીયામાં ૧૦.૬ ડિગ્રી, રાજકોટ ૧૪.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

જુનાગઢ :  આજે જુનાગઢ સહિત સોરઠમાં તાપમાન વધતા ઠંડીમાં ધટાડો થયો છે.

ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૩.૯ ડિગ્રી નોંધાયા બાદ ઓજ સવારનું તાપમાન વધીને ૧૬.પ ડિગ્રી નોંધાતા ઠંડીમાં રાહત અનુભવાઇ હતી.

જો કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા અને ઘુમ્મસનું આક્રમણ રહેતા ઠાર અનુભવાયો હતો. સવારે પવનની પ્રતિ કલાક ઝડપ ૩ર કિ.મી.ની રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ર૭.પ મહત્તમ ૧પ લઘુતમ ૬પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૭ પ્રતિ કલાક પવનની ગતિ રહીહતી.

કયાં કેટલો ભેજ-લઘુતમ તાપમાન

શહેર

હવામાં ભેજ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૭પ ટકા

૧પ.૦ ડિગ્રી

ડીસા

૭૬ ટકા

૧ર.૬ ડિગ્રી

વડોદરા

૮૪ ટકા

૧૭.૦ ડિગ્રી

સૂરત

૮૯ ટકા

૧૮.૮ ડિગ્રી

રાજકોટ

૬૭ ટકા

૧૪.૭ ડિગ્રી

ભાવનગર

૭૭ ટકા

૧૭.૦ ડિગ્રી

પોરબંદર

૭૦ ટકા

૧૮.૬ ડિગ્રી

વેરાવળ

૭ર ટકા

૧૯.૩ ડિગ્રી

દ્વારકા

૭ર ટકા

૧૮.૯ ડિગ્રી

ઓખા

પ૬ ટકા

ર૧.૭  ડિગ્રી

ભૂજ

પ૯ ટકા

૧૪.૪ ડિગ્રી

નલીયા

૭પ ટકા

૧૦.૬ ડિગ્રી

સુરેન્દ્રનગર

૭૮ ટકા

૧૪.૯ ડિગ્રી

ન્યુ કંડલા

૭૮ ટકા

૧૩.૪ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૬૭ ટકા

૧૩.૧ ડિગ્રી

ગાંધીનગર

૭૬ ટકા

૧૩.૮ ડિગ્રી

મહુવા

૭૭ ટકા

૧૭.પ ડિગ્રી

દિવ

૭૬ ટકા

૧૮.૯ ડિગ્રી

વલસાડ

૮૩ ટકા

૧૯.૧ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૮૪ ટકા

૧પ.પ  ડિગ્રી

જામનગર

૬પ ટકા

૧પ.૦ ડિગ્રી

જુનાગઢ

૮૧ ટકા

૧૩.૯ ડિગ્રી

(1:15 pm IST)