સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ભાવનગરમાં ટાંકામા પડી જતા બાળકનું મોત

ભાવનગર તા.૧૦ : શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા ગણપતભાઇ ધીરૂભાઇ મકવાણાનો પુત્ર દર્શન ઉ.૧ તેના ઘેર રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા તેનું કરૂણ મોત નિપજયું હતું આ બનાવથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

(12:02 pm IST)