સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

પોરબંદરમાં બીમારીથી કંટાળીને વૃધ્ધનો ઝેરી દવા પીને આપઘાત

પોરબંદર તા ૧૦  : જયુબેલી વિસ્તારમા઼ રહેતા સીનીયર ઁસીટીઝન વિનોદભાઇ લાખાભાઇ સાદિયા બીમારીથી કંટાળી જઇને ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે.

આ બનાવની પોલીસ સ્ટેશનમાં જાણ કાંતિભાઇ લાખાભાઇએ કરેલ છે.

(12:01 pm IST)