સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક બંધ

ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક બંધ થઇ છે. હરરાજીમાં ૬૦૦ થી૧૩૦૦નો ભાવ ઉપજયો છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:51 am IST)