સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ભાવનગર : પક્ષીઓનું નિરીક્ષણ કરતા બાળકો

ભાવનગર : ભાવનગરમાં શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સરદારનગર સંચાલિત નીલકંઠવર્ણી ઈકો કલબના વિદ્યાર્થીઓ એ રવિવારે મોતીબાગટાઉન હોલ પાસેની પક્ષી વસાહતોનું નિરીક્ષણ કર્યું હતું જેમાં તેઓએ રાજેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ૭ જેટલીહેરોનરી કુળના પક્ષીઓનું નિરીક્ષણ કર્યું . અને દરવર્ષે શા માટે આવસાહત માં દ્યટાડો થઇ રહ્યો છે એના કારણો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(11:50 am IST)