સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

જામજોધપુર : સાંઇરામની શુભેચ્છા મુલાકાત

જામજોધપુર : એક સમારોહ પ્રસંગે પ્રસિધ્ધ કલાકાર સાંઇરામ દવે સાથે ધુનેશ્વરના શાસ્ત્રી ભાવેશબાપુ તેમજ શાસ્ત્રી હિતેશભાઇએ શુભેચ્છા મુલાકાત કરી હતી તે તસ્વીર.

(11:49 am IST)