સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th December 2019

ભાવનગરના અકવાડા ગામે 'દેશી દારૂ અહિયા મળે છે'ના બેનર લાગ્યા

ભાવનગર તા. ૧૦ :.. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ભાવનગરના અકવાડા ગામ પાસે 'દેશી દારૂ અહિયા મળે છે' નાં બેનરો વિજપોલ પર લાગતા  ચકચાર જાગી છે દેશી-વિદેશી દારૂ તો વહેંચાય જ છે. પરંતુ આ રીતે ખુલ્લી જાહેરાત સાથેનાં બેનરો લાગતાં ચણભણાટ જાગ્યો છે.

(11:40 am IST)