સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th December 2018

પ્રભાસ પાટણઃ દૈભ સુદનજી મહા વિષ્ણુની હવેલીના નુતન મુખ્ય પ્રવેશ દ્વારાનું લહેરીના હસ્તે લોકર્પણ

પ્રભાસપાટણઃ વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામે ગુજરાત માટી કામ કલાકારોમાને રૂબલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા સીવણ અંગેની તાલીમ આપવામાં આવેલ હતી.આ આયોજન બિનાબેન દવે અને હિરાબેન દ્વારા કરવામાં આવેલ હતું જેનું ઉધ્ધાટન સોનારીયા ગામનાં સરપંચ કાનજીભાઇ ચૌહાણનાં હસ્તે કરવામાં આવેલ હતું. આ શિવણ કલાસ વિનામુલ્યે કરવામાં આવેલ અને આ કલાસમાં દરેક બહેનોને શિખવા માટે મટીરીયલ પણ સંસ્થા દ્વારા આપવામાં આવેલ અને સરકાર દ્વારા આ તાલીમમાં જોડાનાર તમામ બહેનોને ૩૦૦૦ રૂા પણ આપવામાં આવે બેહનોની તસ્વીર(દેવાભાઇ રાઠોડ,પ્રભાસપાટણ)

(12:14 pm IST)